ફરી વધી રહ્યા છે કોરોના કેસ: એક જ સપ્તાહમાં 63 ટકાનો ઉછાળો, જાણો કયા રાજ્યોમાં ખતરો વધારે
ભારતમાં ફરી એકવાર કોવિડ કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં કોવિડ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં દેશભરમાં કોરોનાના 1898 નવા કેસ નોંધાયા છે. જો…









