પ્રશ્નોથી ઘેરાયેલી વહીવટી સેવાઃ પૂજા ખેડકરની ઘટનામાંથી શીખવા જેવો બોધપાઠ
puja khedkar : ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર કેસમાં એક સાથે દેશની અનેક વહીવટી સેવા સંસ્થાઓની ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે. પૂજા ખેડકર હાલમાં લાલ બહાદુર શાસ્ત્રી એકેડમી, મસૂરીમાં તાલીમ લઈ…