વાત આસ્થાની હોય તો પ્રસાદ બદલવાની શું જરૂર પડે! કેમ બદલવી છે અંબાજીની 500 વર્ષ જૂની મોહનથાળની પ્રથા
અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો વિવાદ વધુ વકર્યો……. કોંગ્રેસે આપી ઉગ્ર આંદોલનની ચીમકી…. ચીકીનો પ્રસાદમાં તગડી કમાણી કરવા નિર્ણય લેવાયાનો આરોપ…. વધુ વાંચો ગુજરાતના પ્રખ્યાત અંબાજી મદિરમાં પ્રસાદનો વિવાદ વકર્યો છે. અંબાજી…









