ગુજરાતમાં ધોરણ 1 થી 8 માટે ગુજરાતી ફરજિયાતઃ બિલ સર્વાનુમતે પસાર, ઉલ્લંઘન બદલ આટલા લાખનો દંડ.
‘ગુજરાત ફરજિયાત શિક્ષણ અને ગુજરાતી ભાષાનો અભ્યાસ બિલ, 2023’ વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. જોગવાઈનું ઉલ્લંઘન કરનાર શાળા સંચાલકોને 2 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. વધુ વાંચો. ગુજરાત…









