ખજુરભાઈ અને મીનાક્ષીએ પોતે શિવલિંગ બનાવ્યું અને મહાદેવની અનોખી રીતે પૂજા કરી! વિડિઓ જુઓ
સમગ્ર ભારતમાં મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને તમામ ભાવિક ભક્તો શિવની ભક્તિમાં લીન થઈ ગયા હતા. મહાશિવરાત્રીના દિવસે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો વાયરલ થઈ રહ્યા છે,…









