મહાશિવરાત્રી પૂર્વે ગમનભાઈ સાંથલ પરિવાર સોમનાથ મહાદેવના દર્શને આવ્યા! જુઓ તેની આ ખાસ તસવીરો…
આપણે સૌ જાણીએ છીએ કે મહાશિવરાત્રિ આડે માત્ર થોડા જ કલાકો બાકી છે, જેમાં આપણા ગુજરાતના ઘણા કલાકારો ભગવાન શિવની ભક્તિમાં લીન થઈને ભજન-કીર્તન કરી રહ્યા છે. વધુ વાંચો. ડાયરા…









