અદાણી ગ્રુપની બે કંપનીઓને લઈને NSEએ લીધો મોટો નિર્ણય, રોકાણકારોને થશે સીધી અસર
ભારતીય શેરબજારમાં તાજેતરના ઘટાડાનું મુખ્ય કારણ અદાણી ગ્રૂપના શેર્સ પર વારંવાર અપડેટ્સ છે અને ગઈકાલે નેશનલ સ્ટોક એક્સચેન્જે એક મોટો નિર્ણય લીધો હતો જેની અસર અદાણી જૂથના બે શેરના રોકાણકારોને…









