આ શિલામાંથી બનશે ભગવાન શ્રી રામની મૂર્તિઃ 600 વર્ષ જૂના 2 શાલિગ્રામ શિલા, જાણો સંપૂર્ણ વિગતો.
બે વિશાળ શાલિગ્રામ શિલા 373 કિલોમીટર અને 7 દિવસની યાત્રા પછી અયોધ્યા પહોંચ્યા છે. સરયુ નદીના પુલ પર 2-3 હજાર લોકોએ પથ્થરો પર ફૂલો વરસાવ્યા અને ઢોલ વગાડ્યા. ભક્તોએ જય…









