ચાણક્ય નીતિઃ આ 6 કામ કરનાર ક્યારેય અમીર નહીં બની શકે, આખી જિંદગી ગરીબીમાં વિતાવે છે
આચાર્ય ચાણક્ય પાટલીપુત્રના મહાન વિદ્વાન હતા. આટલા વિશાળ સામ્રાજ્યના મંત્રી હોવા છતાં તેઓ સાધારણ ઝૂંપડીમાં રહેવાનું પસંદ કરતા હતા અને અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવવામાં માનતા હતા. આચાર્ય ચાણક્યના નીતિ ગ્રંથમાં…








