શું મોટી વહુ રીસામણે છે? ઘરના બે પ્રસંગો ગેરહાજર રહેલ મોટી વહુ આખરે સગાઈમાં જોવા મળી.
અનતં અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇ ડિસેમ્બર મહિનામાં રાજસ્થાનના નાથદ્વારા મંદિરમાં રાખવામાં આવી હતી, ત્યારબાદ મુંબઇમાં એન્ટિલામાં ગુરૂવારે ગોળધાણા અને ચુંદડીની વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં અનંત અને…









