કરોડોની સંપત્તિ ધરાવનાર મહેશ સવાણી પોતાની પુત્રવધુને પગે લાગીને જ ઘરની બહાર નીકળે છે, જાણૉ આવું શા માટે કરે છે.
આજે આપણે સુરત શહેરના આવા જ એક પાલક પિતા મહેશ સવાણી વિશે જાણીશું. આપણે સૌ જાણીએ છીએ કે મહેશ સવાણીએ અત્યાર સુધી ઘણી દીકરીઓ માટે પિતાની ફરજ બજાવી છે. વધુ…









