વોટ્સએપ 47 સ્માર્ટફોન પર કામ નહીં કરેઃ Apple-Samsung જેવી કંપનીઓએ જૂના સ્માર્ટફોન પર WhatsApp સપોર્ટ બંધ કરી દીધો.
વિશ્વની ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ પ્રોવાઇડર WhatsAppએ 1 જાન્યુઆરી, 2023થી કેટલાક સ્માર્ટફોનને સપોર્ટ કરવાનું બંધ કરી દીધું છે. આ લિસ્ટમાં 49 સ્માર્ટફોન સામેલ છે, જે જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.…









