હવે ભારતમાં પણ ટ્વિટર બ્લુ ટિકનું સબ્સ્ક્રિપશન શરૂ થઈ ગયું છે: માત્ર એક મહિનાનો ચાર્જ સાંભળીને ચોંકી જશો.
માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરનો હવાલો સંભાળ્યા પછી, કંપનીના નવા બોસ એલોન મસ્કે કંપનીની આવક વધારવા અને ખર્ચ ઘટાડવા માટે ઘણા મોટા નિર્ણયો લીધા હતા અને તેમાંથી એક નિર્ણય હતો ટ્વિટર બ્લુ…