પોતાના શેઠના મૃત્યુ બાદ તેમની ત્યાં કામ કરતો વ્યકતિ શેઠના નામથી દરરોજ ૧૭૫ જેટલા અબોલા જીવોને દૂધ પીવડાવી માનવતા મહેકાવી રહ્યો છે.
આજે માણસો કોઈ જોડે કારણ વગર વાત પણ નથી કરતા. ત્યારે આવી ઘટના રાજકોટમાંથી સામે આવી છે જે માનવતાને હચમચાવી નાખે તેવી છે. વધુ વાંચો. જેણે બધાના દિલ જીતી લીધા,…