દેશને ધ્રુજાવી દેનાર મુંબઈ આંતકી હુમલાના એ 4 દિવસ… 26/11 ભારત અને ભારત દેશની સવા સો કરોડ જનતા ક્યારેય નઈ ભૂલે
નવી દિલ્હી તા. 26 નવેમ્બર 2022, શનિવાર26/11 ભારતના ઈતિહાસમાં કાળો દિવસ તરીકે ચિહ્નિત થયેલ છે. નવેમ્બર 2008 માં આ દિવસે, મુંબઈમાં 4 દિવસની આતંકવાદી હુમલાની શ્રેણી શરૂ થઈ. છત્રપતિ શિવાજી…