શું ઘુવડનું દેખાવું હોય છે અપશુકન? રાત્રે દેખાય તો શું થાય છે મતલબ, શુભ કે અશુભ
હિંદુ ધર્મમાં ઘણા પક્ષીઓ અને પ્રાણીઓની પૂજા કરવામાં આવે છે, પરંતુ કેટલાક પ્રાણીઓ એવા છે જેમની નજર અશુભ માનવામાં આવે છે. ઘુવડ એ પક્ષીઓમાંથી એક છે. હિન્દુ ધર્મમાં ઘુવડને લગતી…









