સિતામાતા એ હનુમાનજીને આપેલી આ 8 શક્તિઓ, તેના વડે જ હનુમાનજી કરે છે મોટા મોટા ચમત્કાર.. જાણો કઈ કઈ..
આ હનુમાન ચાલીસાની ચોપાઈ છે, જેમાં તુલસીદાસજી લખે છે કે હનુમાનજી તેમના ભક્તોને આઠ પ્રકારની સિદ્ધિઓ અને નવ પ્રકારની સંપત્તિ આપી શકે છે, સીતામાતાએ તેમને આવું વરદાન આપ્યું છે. વધુ…









