સાધુ સંતો અને ઋષિમુનિઓ ભગવા વસ્ત્રો જ કેમ ધારણ કરે છે? જાણો તેનું પાછળનું કારણ…
સંતો અને ઋષિઓ દ્વારા ભગવા પહેરવામાં આવે છે સનાતન ધર્મમાં ઋષિ-મુનિઓને ખૂબ જ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. આપણામાંથી મોટાભાગનાએ તેમને જોયા જ હશે. તમને પણ ક્યારેક વિચાર આવ્યો હશેકે…