હાર્દિક અને નતાશાના છૂટાછેડા : હવે કોની સાથે રહેશે પુત્ર અગસ્ત્ય?, જાણો અહીં
Hardik and Natasha Divorce : હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે તેમના અલગ થવાની પુષ્ટિ કરી છે. દંપતીએ ઇન્સ્ટાગ્રામ પર એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું કે તેઓએ પરસ્પર રીતે અલગ…