Category: વાંચે ગુજ્જુ

ઓસ્ટ્રેલિયાનું સપનું તૂટયું, બાંગ્લાદેશને હરાવીને અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પહોંચ્યું!

T20 વર્લ્ડ કપ 2024: રાશિદ ખાનની આગેવાની હેઠળ અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું, અને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી. ઓસ્ટ્રેલિયાના સેમીફાઈનલ રમવાનું સપનું તૂટી ગયું. આ જીત સાથે ભારત સિવાય અફઘાનિસ્તાન,…

અંતરિક્ષમાંથી કેવો દેખાય છે રામસેતુ? યૂરોપની સ્પેસ એજન્સીએ શેર કરી રામસેતુની અદ્ભૂત તસવીર

હિન્દુ ધર્મમાં રામસેતુનું મહત્વ વિશાળ છે. કન્યાકુમારીથી શ્રીલંકાની વચ્ચે આવેલ આ સેતુને એડમ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. યૂરોપિયન સ્પેસ એજન્સીએ રામસેતુની એક શાનદાર સેટેલાઈટ તસવીર શેર કરી છે,…

પ્રી મોન્સૂનના પહેલા જ વરસાદે રામમંદિરની છત ટપકાઈ, પૂજારીએ નિર્માણ કાર્ય પર ઉઠાવ્યા સવાલો

રામલલાનું ભવ્ય મંદિર 500 વર્ષના સંઘર્ષ બાદ નિર્માણ થયું છે, પરંતુ તાજેતરમાં પ્રી મોન્સૂનના પ્રથમ વરસાદમાં જ છતમાંથી પાણી ટપકવાની સમસ્યા સામે આવી છે. રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે…

શું અમીષા પટેલ સલમાન ખાન સાથે લગ્ન કરશે? એક્ટ્રેસે આપ્યું ચોંકાવનારું નિવેદન…

અમીષા પટેલ અને સલમાન ખાને એક ફિલ્મમાં સાથે કામ કર્યું છે. આમ, બન્ને સારા મિત્રો પણ છે. અમીષા પટેલ ઘણીવાર સલમાન ખાન વિશે વાત શેર કરતી રહેતી હોય છે. જો…

દર વર્ષે 44 લાખ લોકો આ બીમારીથી મરી રહ્યા છે!

ઉચ્ચ કોલેસ્ટ્રોલને કારણે ઘણી ગંભીર સમસ્યાઓનું જોખમ રહે છે. WHF ના અહેવાલ મુજબ, ઉચ્ચ કોલેસ્ટ્રોલને કારણે દર વર્ષે 4.4 મિલિયન લોકો મૃત્યુ પામે છે, જે વિશ્વના કુલ મૃત્યુના 7.8% છે.…

પાલનપુરના ખસા ગામની પાંચ વર્ષની અભણ દક્ષા પુનર્જન્મની વાતો કરે છે! જાણો સંપૂર્ણ માહિતી..

પાલનપુર તાલુકાના ખસા ગામે ગરીબ શ્રમિક પરિવારની એક બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાતો કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે. અભણ પરિવારના ઘરના ટીવી, સ્માર્ટ ફોન…

દિલ્હી મેટ્રોના મહિલા કોચમાં મુસાફરી કરતા લોકોનો વીડિયો વાયરલ!

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દ્રશ્ય દિલ્હી મેટ્રોનું છે, જ્યાં મહિલા અધિકારી સહિત પોલીસકર્મીઓ મહિલા કોચમાં મુસાફરી કરતા પુરુષોને બહાર કાઢતા…

ફાયર સેફ્ટીના સાધનોને લઇ જાગૃત બન્યું જૂનાગઢનું તંત્ર!

રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અનેક જગ્યાએ ફાયર સેફ્ટીના મુદ્દાને લઈને લોકોમાં જાગૃતિ આવી રહી છે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં જે લોકો ફાયર…

મુકેશ અંબાણીના ‘એન્ટીલિયા’ કરતા પણ મોંઘુ છે આ ભારતીય ક્રિકેટરનું ઘર!

ભારતમાં ક્રિકેટ એ સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે અને આ ખેલમાં સુપરસ્ટાર બનવાથી કમાણીનો વરસાદ થતો હોય છે. આઈપીએલના આગમન પછીથી ક્રિકેટરોની કમાણી કરોડોમાં પહોંચી ગઈ છે. વિરાટ કોહલી, રોહિત…

જાણો ક્યારે આકાશમાં દેખાશે સ્ટ્રૉબેરી મૂન! શું છે આ અદભુત ઘટના?

બહુ જલદી લોકોને આકાશમાં એક રસપ્રદ ઘટના જોવા મળશે. ખરેખરમાં આગામી 21 જૂને આકાશમાં એક દુર્લભ નજારો જોવા મળશે. આ દિવસ સમગ્ર વિશ્વ માટે સૌથી ખાસ સાબિત થવાનો છે. આ…