ઝળહળતી ગરમીમાં આંબાલાલે કરી વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહીઃ રાજ્યમાં આગામી દિવસોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થશે. આ આગાહી હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આરબ દેશમાંથી આવતી ધૂળ પાકિસ્તાન, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના…