28 જાન્યુઆરીએ રથ સાતમ:લાંબી ઉંમર અને બીમારીઓથી છુટકારો મેળવવા માટે આ દિવસે વ્રત અને સૂર્ય પૂજા કરવાનું વિધાન છે.
રથ સાતમ વ્રત મહા મહિનાના સુદ પક્ષની સાતમ તિથિએ રાખવામાં આવે છે. મત્સ્ય પુરાણ પ્રમાણે આ વ્રત સંપૂર્ણ રીતે ભગવાન સૂર્યને જ સમર્પિત છે. આ દિવસે કરવામાં આવતા સ્નાન, દાન…