Category: ખાસ ખબર

ગુજરાતના 80,000થી વધુ સ્કૂલ વાન ડ્રાઈવરો હડતાળ પર જાણો સંપૂર્ણ વિગત.

school van strike:સમગ્ર ગુજરાતમાં સ્કૂલ વાન 18 જૂનથી જ્યાં સુધી તેઓને સત્તાવાળાઓ પાસેથી કાયદેસરની પરવાનગી નહીં મળે ત્યાં સુધી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર જશે. એક તરફ નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ…

પ્રખ્યાત બૉલીવુડ સિંગર અલ્કા યાજ્ઞિક બની દુર્લભ રોગનો શિકાર!

અલ્કા યાજ્ઞિક એક દુર્લભ રોગનો શિકાર બની છે. ખરેખર, 90ના દાયકાની આ પ્રખ્યાત બોલિવૂડ સિંગર તેની શ્રવણશક્તિ ગુમાવી ચૂકી છે. અલકા યાજ્ઞિકના મેનેજર નીરજ મિશ્રાએ વાત કરતા જણાવ્યું કે, અઢી…

જામનગરની શાળામાં શોર્ટ સર્કિટથી લાગી આગ!

ગુજરાતના લોકો હજુ રાજકોટ ગેમ ઝોનની ઘટના ભૂલી શક્યા નથી, જેમાં ઘણા લોકો જાનહાની અને નુકસાનના ભોગ બન્યા હતા. તેવા સમયે આજે જામનગરની એક ખાનગી સ્કૂલમાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન…

પીપાવાવ નજીક ટ્રેનના ડ્રાઈવરે દસ સિંહોનો જીવ બચાવ્યો !

ગુજરાતના અમરેલી જિલ્લાના પીપાવાવ બંદર નજીક માલસામાન ટ્રેનના ડ્રાઈવરે સોમવારે વહેલી સવારે ટ્રેક પર દસ સિંહોને જોયા બાદ ઈમરજન્સી બ્રેક લગાવી અને તેમનો જીવ બચાવ્યો. રેલવેના એક અધિકારીએ આ જાણકારી…

ગુજરાતમાં હજારો વર્ષો જૂની જૈન પ્રતિમાઓ તોડફોડનો હોબાળો!

તાજેતરમાં, પાવાગઢ ખાતે શક્તિપીઠ મહાકાલી માતાના મંદિર તરફ જવાના દાદરની બંને બાજુએ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરની મૂર્તિઓને વિકાસના કામના ભાગરૂપે નષ્ટ કરી નાખવામાં આવતાં એક મોટો વિવાદ સર્જાયો…

ગંભીર ટ્રેન અકસ્માતમાં થયા 9 લોકોનાં મોત! જાણો સંપૂર્ણ માહિતી…

કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેન અકસ્માત: અથડામણમાં લોકો પાઇલટ સહિત 9નાં મોત; પીએમએ પીડિતો માટે વળતરની જાહેરાત કરી. ટ્રેન અગરતલાથી સિયાલદાહ તરફ જઈ રહી હતી જ્યારે સવારે 9 વાગ્યાની આસપાસ અકસ્માત થયો…

જાણો જ્ઞાન સહાયક યોજના શું છે અને તેનો વિરોધ શા માટે થઇ રહ્યો છે ?

રાજય સરકારે 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરતી માટે જ્ઞાન સહાયક યોજનાની શરૂઆત કરી છે. તો બીજીબાજુ ટેટ–ટાટ પાસ ઉમેદવારો અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી (AAP)દ્ધારા આ યોજના સંદર્ભે…

NEET 2024 Scam: શું થયું અને આગળ શું?

neet 2024 scam:NEET 2024 ની પરીક્ષા એક ઘોટાળા માં ગુંથાઈ ગઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. શું થયું? ગુજરાત માં એક coaching institute અને…

શું ગેનીબેન ગુજરાતના CM પદ પર આવશે.?

કોંગ્રસ આજે ગેનીબેન ને દિલ્હી બોલાવ્યા છે. જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તો ગુજરાતના CM પદ ઉપર ગેનીબેન ઠાકોર આવી શકે છે. ગુજરાતની બનાસકાંઠા બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતેલા કોંગ્રેસના…

આ દિવસે PM મોદી PM-કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરશે, ‘કૃષિ સખીઓ’નું પણ સન્માન કરશે

આ દિવસે PM મોદી PM-કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરશે, ‘કૃષિ સખીઓ’નું પણ સન્માન કરશે PM કિસાન યોજના 17મો હપ્તો દેશના કરોડો ખેડૂતો ડાંગરની રોપણી સિઝનની શરૂઆત સાથે PM કિસાન…