ભારતમાં સર્પદંશથી મૃત્યુનો સૌથી મોટો આંકડો : દર વર્ષે 50,000 લોકો મૃત્યુ પામે છે, સંપૂર્ણ માહિતી
Snakebite : બીજેપી સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ સોમવારે લોકસભામાં દેશમાં સાપ કરડવાથી થયેલા મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે દેશમાં દર વર્ષે લગભગ 50,000 લોકો સાપ કરડવાથી મૃત્યુ પામે…