‘ક્યારેક તે રાજકીય રીતે યોગ્ય નથી હોતી’ : કંગના રનૌત વિશે ચિરાગ પાસવાને કહ્યું આવું, જાણો સંપૂર્ણ માહિતી
Chirag Paswan : લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને હાલમાં જ હિમાચલ પ્રદેશના મંડી મતવિસ્તારમાંથી બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત વિશે વાત કરી છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા બંનેએ ફિલ્મ…