ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના આગામી પાંચ પ્રોજેક્ટની જાહેરાત, અહીં શૈક્ષણિક સંકુલ બનાવવા.
જાહેર કરાયેલા પ્રોજેક્ટ્સમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખોડલધામ કોમ્પ્લેક્સના ચાલી રહેલા બાંધકામનો સમાવેશ થાય છે. આ સંદર્ભે આજે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રમુખ નરેશભાઈ પટેલ નર્મદા જિલ્લાના ભુમલિયા કેવડિયા ખાતે આવ્યા…









