Category: ખાસ ખબર

મહાકાલ અને કાશીમાં શિવજીને દિવ્ય શણગાર! ઘર બેઠાં જ દર્શન કરો…. જૂઑ તસવીરો

શિવ અને પાર્વતીના લગ્ન ઉત્સવ મહાશિવરાત્રીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. કાશી, મહાકાલ, હરિદ્વાર, ઓમકારેશ્વર, સોમનાથ સહિતના તમામ જ્યોતિર્લિંગો અને મુખ્ય શિવ મંદિરોમાં ભક્તોની ભીડ છે. અત્યાર સુધીમાં…

16.5 ફૂટનો વ્યાસ ધરાવતા 250 કિલો વજનના શંખને આજે ભવનાથ મંદિરે ખુલ્લો મૂકાશે

જૂનાગઢના ભવનાથ મંદિરમાં મુંબઈથી લાવવામાં આવેલ 16.5 ફૂટ વ્યાસનો 250 કિલોગ્રામનો કૃત્રિમ શંખ મહાશિવરાત્રીના શુભ દિને ઉજવણી બાદ દર્શન માટે ખોલવામાં આવશે. મૂળ જૂનાગઢનાં અને હાલ મુંબઈમાં રહેતાં સોનલબેન પટેલ-સાવંતે…

આ માસમાંથી શરૂ થશે ગરમીનો પ્રકોપ

ભાવનગર શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. શહેરમાં આજે બપોરે 35.8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન નોંધાયું હતું જેથી ભાવેણાવાસીઓએ ચૈત્ર માસની ગરમીનો અહેસાસ કર્યો હતો. ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફ પવનની દિશા…

તેર અખાડામાં દશનામ પંથમા સાધુનો એક એવો વગઁ છે, જે સંસારીઓ પાસેથી દાન નથી લેતા! જાણો કોણી પાસે માંગે છે, દાન…

ભારતમાં સાધુ સમાજમાં કુલ તેર અખાડા છે. પરંતુ દશનમ પંથમ એ સાધુઓની શ્રેણી છે, જેઓ માત્ર સાધુ મહાત્માઓ પાસેથી દાન સ્વીકારે છે. તે ક્યારેય દુનિયા તરફથી એક રૂપિયાનું દાન સ્વીકારતો…

ગીતાબેન રબારીએ વેનિટી વેનનો વીડિયો શેર કર્યો! અંદરની તસવીરો જોઈને તમે દુનિયાની તમામ કાર ભૂલી જશો… જુઓ તસવીરો

ગીતાબેન રબારીને કોણ નથી ઓળખતું? કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારીના માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ઘણા ચાહકો છે. ગીતાબેને આ સ્થાન હાંસલ કરવા માટે જીવનમાં ઘણા સંઘર્ષોનો…

કષ્ટભંજન દેવ બન્યા જટાળા જોગી! મહાશિવરાત્રિના દિવસે દાદાને આવો દિવ્ય શણગાર કરવામાં આવ્યો, જૂઑ તસવીરો

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને મહાશિવરાત્રિ અને શનિવારના પવિત્ર દિન નિમિત્તે દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ દાદાના સિંહાસનને મહાદેવની…

મહાશિવરાત્રિના પર્વે મંદિરને ફૂલોના દિવ્ય શણગારથી સજાવાયુ

ગીર સોમનાથ ખાતે મહાશિવરાત્રીના પાવન અવસરે સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. સવારથી જ ભોલેનાથના દર્શન માટે ભક્તોનો ધસારો રહ્યો હતો. તો સોમનાથ મંદિરને વિવિધ પ્રકારના રંગબેરંગી…

ભોલેનાથનો અનોખો ભક્ત; 4 વર્ષના બાળકે શિવરાત્રી નિમિત્તે ૐની હેર સ્ટાઈલ બનાવી

જે મહાશિવરાત્રીનો મહાન તહેવાર છે. દરેક ભક્તો દેવાધિદેવ મહાદેવની પોતપોતાની રીતે પૂજા કરી રહ્યા છે. સુરતમાં ફરી એકવાર 4 વર્ષના બાળકની શિવ પ્રત્યેની અનોખી ભક્તિ સામે આવી છે. આ વર્ષના…

મહાશિવરાત્રીના મેળામાં કિન્નરના અખાડા આકર્ષણનું કેન્દ્ર.

પ્રથમ વખત ભવનાથની ગીરી તળેટીમાં કિન્નર અખાડાનું સ્થાપન કરવામાં આવ્યું છે. અહીં સમગ્ર દેશમાંથી આવેલા કિન્નરો અલખના ઓટલે ધુણો ધખાવતા જોવા મળશે.વધુ વાંચો. જૂનાગઢની મુચકુન્દ ગુફા ખાતે શિવરાત્રીની અનોખી ઉજવણી…

મુચકુંદ ગુફા ખાતે 5000થી વધુ સાધુ, સંતો, અને ભાવિક ભક્તોએ ભાંગની પ્રસાદી લીધી.

આજે મહાશિવરાત્રી છે. ત્યારે અનેક શિવ મંદિરોમાં ભાંગનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. ભગ ભક્તિમાં નશો કરવા માટે આરોગે છે પણ નશો નથી. આ પાન મહાદેવને પ્રિય છે. મહાદેવને વિવિધ પ્રકારના…