‘વિરાટ કોહલી ભારતને ભૂલી જશે’ : શાહિદ આફ્રિદીનું ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને મોટું નિવેદન, જાણો અહીં
Shahid Afridi : અહીં એવી અટકળો વધી રહી છે કે ભારત પાકિસ્તાનમાં યોજાનારી 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેશે નહીં. જેના કારણે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ભારતીય ટીમ અને વિરાટ…