ગાંધીનગર થી અંબાજી મફત મુસાફરી: સંભવિત યોજના વિશેની વિગતો અને બસ ક્યાંથી ઉપડે છે તે જાણો…
રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડે અંબાજીની મુલાકાત લેવા અથવા અન્ય યાત્રાધામોની મુલાકાત લેવા ઇચ્છતા યાત્રિકો માટે એસટી બસ ભાડામાં 50 ટકા રાહત આપવાનો નિર્ણય કર્યો છે અને જાહેરાત કરી છે.…









