ભારતમાં મુશ્કેલ સમય આવી રહ્યો છે, IIT પ્રોફેસરને કોરોનાની ચોથી લહેરની આશંકા.
કોરોના ફરી એકવાર સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. ચીનમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને કારણે સ્થિતિ બેકાબૂ બની રહી છે. આ સિવાય અમેરિકા, જાપાન, બ્રિટન, દક્ષિણ કોરિયામાં પણ કોરોનાએ…