મન શાંત કેમ રહે છે? જાણો શ્રી કૃષ્ણ ભગવાને શું કહ્યું.
શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણ આ પ્રમાણે ઉત્તર આપે છે. बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः ।अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् । જેણે જાતે જ પોતાનું મન જીત્યું છે તેનું મન તેનો શ્રેષ્ઠ મિત્ર…