સુશાંતની આંખમાં મુક્કો માર્યો હતોઃ ઓટોપ્સી સ્ટાફે કહ્યું, ‘ઉદ્ધવને સરકાર પર ભરોસો નહોતો એટલે આગળ ન આવ્યો’
કૂપર હોસ્પિટલના ઓટોપ્સી સ્ટાફે સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. સ્ટાફે કહ્યું કે જ્યારે સુશાંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો ત્યારે તેની આંખ પર એવા નિશાન હતા…