યાદ છે આ પીળીસાડી વાળી મહિલા! આ મહિલાના કારણે આ વિસ્તારમાં 100 % મતદાન થયું હતું.
2019ની લોકસભા ચૂંટણીમાં પીળી સાડી પહેરેલી મહિલા પોલિંગ ઓફિસરનો ફોટો વાયરલ થયો હતો. આ મહિલા પોલિંગ ઓફિસર 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ચર્ચામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયામાં માત્ર આ મહિલાની…