નીતા અંબાણી પહેરે છે આટલી કિંમતી સાડીઓ, જાણો આ સાડી કોની પાસેથી ખરીદે છે અને સાડીનું કલેક્શન જોઈને તમારા હોંશ ઉડી જશે….
દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પાસે સાડીનું ખાસ કલેક્શન છે. તમે કદાચ વિશ્વાસ નહીં કરો પરંતુ તમે નીતા અંબાણીની એક સાડીની કિંમતમાં યુરોપની મુસાફરી કરી શકો…