બાળકોના આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો? અહીં જુઓ સૌથી સરળ રીત, 2 મિનિટમાં ઘરે બેઠા થઈ જશે કામ
તાજેતરમાં UIDAIએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે 5-15 વર્ષની વયના બાળકોની બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવી ફરજિયાત છે અને આમ કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે. જો તમારી પાસે પણ તમારા…