આ ડોક્ટરે દિવસ-રાત ઈંટો ઉપાડવાની સેવા કરીને શતાબ્દી મહોત્સવમાં યોગદાન આપ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ યુએસ, યુકે, આફ્રિકન દેશો, ઓસ્ટ્રેલિયા અને યુએઈ સહિતના અન્ય દેશોના નેતાઓને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના એક મહિના સુધી ચાલનારા શતાબ્દી સમારોહ માટે આમંત્રિત…