જાણો એક એવા પિતૃભક્ત બાળકની કથા જેણે દેવતાઓના અંત માટે શિવજી પાસેથી વરદાન મેળવ્યું હતું.
પિતાનો બદલો લેવા દરેક દેવોનો નાશ કરવા માંગતો હતો બાળક, શિવજીને પ્રસન્ન કરી વરદાન પણ મેળવી લીધું, પછી જે થયું તે… “પિતૃભક્ત બાળક પિપ્પલાદ” વૃત્રાસુરે સ્વર્ગ પર અધિકાર કરી લીધો…









