આ સ્થાનો પર રુદ્રાક્ષ ધારણ કરવાની ભૂલ થશે ભારે, તમારે ઉઠાવવું પડશે ભારે નુકસાન
શાસ્ત્રો તેમજ પુરાણોમાં રૂદ્રાક્ષ ધારણ કરવાના વિવિધ ફાયદાઓનું વિગતવાર વર્ણન થયું છે. જેના કારણે ઘણા લોકો રુદ્રાક્ષ ધારણ કરે છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુમાંથી બને…









