મહાશિવરાત્રી મેળા પધારેલ કિન્નર અખાડાના મહામંડલેશ્વર ભવાની માં કોણ છે ?જાણૉ
કિન્નર અખાડાના મહામંડલેશ્વરમાં 2 વર્ષ પહેલા ભવનીનાથ વાલ્મિકી શબનમ બેગમના નામથી ચર્ચામાં હતા. નિર્ભય વક્તા ભવાનીનાથની સુંદરતા તેમના માટે બાળપણમાં જ અભિશાપ બની ગઈ હતી. 2010માં હિંદુ ધર્મમાંથી ઈસ્લામ ધર્મ…









