મહાશિવરાત્રિના દિવસે ભૂલ થી પણ ન કરો આ કામ,ભોળાનાથનો પ્રકોપના ભોગ બનશો
ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવાતો મહાશિવ રાત્રીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિંદુઓ માટે આ તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વર્ષે શિવરાત્રી 21 ફેબ્રુઆરીએ મનાવવામાં આવી…









