આ મંદિરની વિચિત્ર માન્યતા, રોલ નંબર લખેલી સ્લિપ હનુમાનજીના હાથમાં પકડાવો એટલે તમે પરીક્ષામાં પાસ
ગ્રેજ્યુએશનમાં પાસ થવું હોય તો સ્લિપ આપો, પાસ થઈ જશો. આ વાક્ય સાંભળવામાં અને વાંચવામાં અજીબ લાગશે, પરંતુ તે સાચું છે. આ કોઈ પેપર સેટિંગ નથી, પરંતુ હનુમાનજીનો ચમત્કાર છે.…