ઓહોહો તમે કયા ગામના ગોરી, ડાયલોગથી હસાવનાર રમેશ મહેતાના જીવનની સંઘર્ષમય કહાની વિષે મોટા ભાગના લોકો નહિ જાણતા હોય.
જ્યારે પણ ગુજરાતી ફિલ્મની વાત થાય છે ત્યારે બધાને રમેશ મહેતા યાદ આવે છે અને તેની સાથે તેનો ડાયલોગ ઓહોહો તુમ કિતને સાલ કે હો. રમેશ મહેતા કોમેડિયન હતા. વધુ…