જુઓ, હૃતિક રોશન બીજીવાર કોની સાથે ફેરા ફરશે: આ વર્ષના અંત સુધીમાં લગ્ન થવાની ચર્ચા.
બોલિવૂડ એક્ટર રિતિક રોશન આજે એટલે કે 10 જાન્યુઆરીએ પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રિતિક રોશન ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ફાઇટર’નું શૂટિંગ શરૂ કરશે. સૂત્રો મુજબ, રિતિક આ વર્ષના…