બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ કોની ઈવેન્ટમાં 58 લાખની સાડી પહેરી હતી?
બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અવારનવાર સમાચારોમાં રહે છે. આ સાથે તે પોતાના સ્ટાઇલિશ લુકને કારણે પણ ચર્ચામાં છે. હવે ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પર સાડી પહેરેલી પોતાની તસવીરો શેર કરી છે. આ…