મુકેશ અને નીતા અંબાણીએ પૌત્રો સાથે રિક્રિએટ કર્યું આ આઇકોનિક ગીત, સંગીત સેરેમનીનો વીડિયો સામે આવ્યો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહની ઉજવણી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. જેમાં સલમાન ખાન અને પોપ સિંગર જસ્ટિન બીબરે પરફોર્મ કર્યું હતું. આ કપલના સંગીત ફંક્શનમાં…