હર્ષ સંઘવીના ગુપ્ત ઓપરેશન વિશે છેલ્લી ઘડી સુધી પોલીસના મોટા અધિકારીઓ પણ હતા અજાણ
જ્યારે શુક્રવારની સાંજ હતી ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓની બેઠક માટે ડીજીને સંદેશ મોકલ્યો હતો. મીટિંગ પહેલા, હર્ષ સંઘવીએ મુખ્ય શહેરોના સીપીને પાંચ ડીસીપી અને જિલ્લા એસપી અને સંબંધિત…