સોમનાથ દાદાના દર્શન બાદ લોકસભાની ચૂંટણીને લઇ ને પૂર્વ CM રૂપાણીનું મોટું નિવેદન
આજે મહાશિવરાત્રી નિમિત્તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કરવા આવ્યા હતા. શિવરાત્રીના પાવન અવસરે સોમનાથ મહાદેવના ચરણોમાં નમન કર્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર…