પોઝિટિવ સ્ટોરી : ભણ્યો મિકેનિકલ એન્જિનિયરનું અને ફેબ્રિકેશનનો ધંધો કર્યો ને ત્યારબાદ એક વિચારે ગીર ગાયોનું સંવર્ધન શરૂ કર્યો અને હવે વર્ષે 8 લાખનો ચોખ્ખો નફો મેળવે છે.
પાટણ તાલુકાના બોરતવાડા ગામનો એક યુવાન પશુપાલનની સાથે જૈવિક ખેતી પણ કરી રહ્યો છે. ગાયના ઉછેરમાંથી દૂધની આવક, બીજ દાન અને કુદરતી ખેતીમાંથી ત્રણ ગણી આવક મિકેનિકલ એન્જિનિયરે તેનો ફેબ્રિકેશનનો…