ગોહેલ પરિવારે વાસ્તુ પૂજનની કંકોત્રીમાં એવું
લખાણ લખાવ્યું કે, સૌ કોઈ વખાણ કરે છે.
ભાવનગરનું નામ સાંભળતા જ સૌથી પહેલા મનમાં મહારાજ શ્રી કૃષ્ણકુમાર સિંહજીની જરૂરત આવે છે કારણ કે મહારાજનું વ્યક્તિત્વ ઘણું પ્રભાવશાળી હતું. આપણે સૌ જાણીએ છીએ કે આઝાદી પછી ભારતને એક…