ટીના અંબાણીએ બનાવી “કોકીલાબેન ધીરુભાઈ અંબાણી” ભવ્ય હોસ્પિટલ..!, જોવો ઉદ્ઘાટન સમયના ખાસ ફોટાઓ…
આજે મોટાભાગની દુનિયા ધીરુભાઈ અંબાણીને એક મહાન ઉદ્યોગપતિ તરીકે જાણે છે. તેમણે દેશને વિશાળ વેપાર અને વ્યવસાય આપ્યો છે, જે લાખો લોકોને રોજગાર આપે છે. ધીરુભાઈ અંબાણીની નીતિને અનુસરીને તેમના…









